મહિસાગર જિલ્લા ના ડો.બી.આર.આંબેડકર સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી કોઠંબા દ્વારા 72માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી

મહિસાગર જિલ્લા ના ડો.બી.આર.આંબેડકર સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી કોઠંબા દ્વારા 72માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી

જીજ્ઞેશ શાહ પંચમહાલ 

મહિસાગર જિલ્લા ના ડો.બી.આર.આંબેડકર સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી કોઠંબા દ્વારા 72માં પ્રજાસત્તાક દિન ઉજવણી કરવામાં આવી

ડો.બી.આર.આંબેડકર સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી કોઠંબા ખાતે આજે બાબાસાહેબ આંબેડકરને ફુલહાર વિધી કરીને સમગ્ર અનુસૂચિત જાતિ ના  એક માળાના મણકા બની ને 72માં પ્રજાસતાક દિને  મૂળજીભાઈ કોયા ભાઇ પરમાર દ્વારા રાષ્ટ્રધ્વજ સન્માનપૂર્વક  ફરકાવવામાં આવ્યો અને  મૂળજીભાઈ પરમારે રાષ્ટ્ર જોગ  તેમજ બાબાસાહેબ વિશે બૌદ્ધિક  સંદેશ આપ્યો અને દેશના સ્વાતંત્ર્ય માટે જાન આપનાર શહિદોને શ્રધ્ધાંજલી આપી અને   દેશ દુનિયાની અંદર કોરોના મહામારીમાં ભોગ બનનાર પરિવારો  ને ભીની આંખે યાદ કરીને  શ્રદ્ધા સુમન અર્પણ કરી હતી