વડોદરા જિલ્લામાં આવેલા સાવલી તાલુકાની નગર પાલિકા ની બેદરકારી સામે આવી..

વડોદરા જિલ્લામાં આવેલા સાવલી તાલુકાની નગર પાલિકા ની બેદરકારી સામે આવી..
પ્રણવ પટેલ

પ્રણવ પટેલ સાવલી

સાવલી નગર પાલિકા દ્વારા  નગરમાંથી સુકો અને ભિનો કચરો ઉઠાવવામાં આવતો કચરો કે પ્લાસ્ટિક, ભિનો રસોડાનો વેસ્ટ કચરો  નગરપાલિકા દ્વારા  સાવલી નગર થી થોડેક દુર પર વંશણપુરા હાલોલ  રોડ પર ની બાજુમાં ગંદકી ના ઠેર ઠેર ઢગંલા ના કારણે આવતા જતા લોકોને દુર્ગંધ મારતી હોવાથી લોકોમાં ચર્ચા નો વિષય બન્યો છે જેમાં હાલોલ રોડ પર આવેલ  સેવાશદણ મામલતદાર કચેરી અને કોર્ટ પણ આવેલી છે  કે.જી.આઇ.ટી .કોલેજ આવેલી હોવા છતાં   નેતા કે તંત્ર ને આ ગંદકી દેખાતી હોવા છતાં આખં આડા કાન કરવામાં આવી રહ્યા છે ત્યારે.
સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન  
ચાલી રહ્યું છે તો શું તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાશે ? 
આનો નીકાલ લાવશે કે પછી જે સે તે જોવું રહ્યું.???