સાવલી તાલુકાના ભાદરવા ગામે જી.આર.ભગત હાઇસ્કૂલ ઇકો ક્લબ અંતર્ગત અને ભાદરવા પી.એચ. સી આરોગ્ય કેન્દ્ર દ્વારા રેલી યોજી માસ્ક નું વિતરણ કરી જન જાગૃત અભિયાન હાથ ધરવામાં આવ્યું.

પ્રણવ પટેલ

આખા દેશ માં જ્યારે કોરોના વાઇરસ ની મહામારી ચાલી રહેલ હોય એવા સમય માં દરેક નાગરિકે પોતાનું આરોગ્ય જાળવાઈ રહે તે માટે સરકાર ની ગાઈડ લાઇન મુજબ નિયમો નું ચુસ્ત પણે પાલન કરવું જરૂરી છે માટે આજ રોજ ભાદરવા ગામે .જી.આર.ભગત હાઈસ્કૂલ ના આચાર્ય શ્રી શિક્ષક ગણ તથા હાઇસ્કૂલ મંડળ ના મંત્રી શ્રી.રણા ગજેન્દ્ર સિંહ ભાદરવા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી રણા મહેન્દ્ર સિંહ અને ભાદરવા પી.એચ.સી.આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટર અને તમામ સ્ટાફ અને આશાવર્કર બેનો ના સહિયોગ થી માસ્ક નું વિતરણ કરી જન જાગૃત અભિયાન ચલાવવા માં આવ્યું.

ભાદરવા ગામ માં દુકાને દુકાને ઘરે ઘરે જઈ ગામના નાગરિકો ને કોરોના વાઇરસ કેવી રીતે બચી સકાઈ અને કેવીરીતે આપનું આરોગ્ય જળવાઈ રહે તે માટે ની માહિતી આપી અને રોજ માસ્ક પહેરવું જોયીયે ને સરકાર ના નિયમો નું દરેક નાગરિકે ચુસ્ત પણે પાલન કરવું જરૂરી છે જેથી આપને અને આપના પરિવાર અને આપના દેશ ના નાગરિકો ને આ કોરોના વાઇરસ ની મહામારી થી બચાવી સકિયે દરેક નાગરિક નું આરોગ્ય જળવાઈ રહે સ્વચ્છ રહે નિરોગી રહે તંદુરસ્ત રહે તે માટે આજ રોજ ભાદરવા ગામે સંયુક્ત ટીમ દ્વારા જન જાગૃત અભિયાન અંતર્ગત માસ્ક નું વિતરક કરવા માં આવ્યું.