સાવલી તાલૂકા પંચાયત ની ટર્મ પુરી થતાં છેલ્લી સામાન્ય સભા મળી

સાવલી તાલૂકા પંચાયત ની ટર્મ પુરી થતાં છેલ્લી સામાન્ય સભા મળી
સાવલી તાલૂકા પંચાયત ની ટર્મ પુરી થતાં છેલ્લી સામાન્ય સભા મળી

સાવલી તાલુકાપંચાયત ની ટર્મ પૂર્ણ થતાં તાલુકા વિકાસઅધિકારી ની અધ્યક્ષતા માં છેલ્લી સામાન્ય સભા મળી  સ્થાનિક ધારાસભ્ય એ  તા,પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ અને સદસ્યો હોદ્દેદારો નું કર્યું અભિવાદન


રાજ્યમાં સ્થાનીકસ્વરાજ્ય ની તાલુકાપંચાયતો ની આગામી 22/ડિસેમ્બર એ ટર્મ પૂર્ણ થાય છે તે અનુસંધાન એ વડોદરા જિલ્લાના સાવલી માં પણ તા,પંચાયત ની ટર્મ પૂર્ણ થાયછે અને આજે સાવલી તા,પંચાયત માં તાલૂકાવિકાસ અધિકારી મનહર,રબારી નીઅધ્યક્ષતા માં આ પાંચ વર્ષ ની મુદતપૂર્ણ થતાં છેલ્લી સામાન્ય સભા મળી હતી જે પ્રસંગે સાવલી ધારાસભ્ય કેતન,ઇનામદાર એ પાંચ વર્ષ દરેક તા,પંચાયત ના સભ્ય એ ખંત થી પોતાના વિસ્તારમાં રાજ્યસરકાર દ્વારા ફળવેલી ગ્રાન્ટ નો સદઉપયોગ કરી વિકાસ કાર્યો ના સહભાગી થવા બદલ અભિનંદન પાઠવ્યાહતા અને તા,પંચાયત ના પ્રમુખ,શનીબેન તમામ સભ્યો હોદ્દેદારો ને બુકે અને શાલ ઓઢાળી અભિવાદન કર્યું હતું અને ફરીચૂંટણી આવતાં જીતી આવાજ સમાજ ના વિકાસ કર્યો માં સહભાગી થવા આહવાન કર્યું