શહેરા તાલુકા ના સરકારી અનાજ ગોડાઉન માંથી આચરતું મસ મોટું કૌભાંડ : કનૌયાલાલા રોટની સંભવિત ઉંચી કારીગરી

શહેરા તાલુકા ના  સરકારી અનાજ ગોડાઉન માંથી આચરતું મસ મોટું કૌભાંડ : કનૌયાલાલા રોટની સંભવિત ઉંચી કારીગરી

શહેરા  સરકારી ગોડાઉન મેનેજર કનૌયાલાલ રોત દ્વારા સરકારી દુકાન દારો ને આપવા માં આવતા જથ્થામાં દરેક અનાજ ની બોરી ઓ માંથી પૂરતો માલ ન મળવાની પંડિત દિન દાયલ દુકાન દારો ની  બુમો પડી રહી છે કે દરરોજ જિલ્લા ના જવાબ દાર અધિકારી આવતા જતા  ગોડાઉન ના સ્ટોક પત્રક તથા આવતા જતા જથ્થા ની તાપાસ કરે તે અત્યંત જરૂરી છે અને ઘઉં ચોખા ની દરેક બોરી માંથી 2 થી 5 કિલો અનાજ ઓછું પડતું હોવાની ફરિયાદ સામે આવી છે દર મહિને એક દુકાન દારને 200 થી 400 બોરીઓ ઘઉં ચોખા આપવા માં આવે છે જેમાં એક દુકાન દારને દર મહિને એક બોરી માંથી 2 થી 5 કિલો ઘઉં ચોખા ઓછા પડે છે જે ગોડાઉનમાં થી દર મહિને શહેરા તાલુકાની 80 થી 90 દુકાનો આવેલ છે જો આ ઘઉં ચોખા ના જથ્થા નું ટોટલ મારે તો લાગતા વળગતા વહીવટી તંત્ર ને ખબર પડે કે  શહેરા સરકારી ગોડાઉન માંથી આપવામાં  આવતો અનાજ નો જથ્થો દરેક દુકાન દારો ને કેટલું ઓછું પડે છે જે શહેરા તાલુકા ના ગરીબ નાગરિકો નું શહેરા ગોડાઉન મેનેજર અનાજ ખાઈ શહેરા ના મોટા અનાજ માફિયાઓ ના પેટ ભરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને  તંત્ર આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જો તંત્ર દ્વારા તાપસ કરવામાં આવે તો શહેરા તાલુકાની જનતાને પૂરતા પ્રમાણ માં પોતાનું અનાજ મળે તેવું છે પણ શહેરા ગોડાઉન મેનેજર પોતાનુજ પેટ ભરવા 
માંગતા હોય તેવું લાગી રહ્યું છે જો ઉચ્ચ આધિકારી ઓ દ્વારા એની તપાસ કરવા માં આવે તો શહેરા ના ગરીબી રેખા નીચે જીવતા નાગરિકો ને સરકાર દ્વારા નક્કી કરવા માં આવેલ અનાજ નો જથ્થો દરેક સરકારી દુકાન દારો દરેક નાગરિકો ને પૂરતા પ્રમાણ માં આપી શકે પણ જો ગોડાઉન માંથી જ જો અનાજ ની ચોરી કરવા માં આવતી હોય તો ગરીબ નાગરિક સુધી કઈ થી પૂરતા પ્રમાણ માં પોતાનો જથ્થો મળે આની ગુપ્ત પણે જો ઉચ્ચ અધિકારી દ્વારા તાપસ કરવા માં આવે તો બહુ મોટું કુભાંડ શહેરા ના સરકારી ગોડાઉન  નું કૌભાંડ બહાર આવે તેવું છે જો હવે જોવા નું રહું કે હવે શહેરા તાલુકાની ગરીબ જનતાને ક્યારે ન્યાય મળશે કે કેમ?