મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મેડજીના મુવાડા ગામ અને ગોધરા હાઇવે પરના મારુતિ શોરૂમ પાસે ગમખ્વાર અકસ્માત એક યુવતીનું મોત...

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મેડજીના મુવાડા ગામ અને ગોધરા હાઇવે પરના મારુતિ શોરૂમ પાસે ગમખ્વાર અકસ્માત એક યુવતીનું મોત...
જીજ્ઞેશ શાહ

જીજ્ઞેશ શાહ પંચમહાલ

લુણાવાડા તાલુકાના મેડજીના મુવાડા અને ગોધરા હાઇવે પરના મારૂતિ સુઝુકીની ના શોરૂમ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માતમાં સૂત્રોના જણાવ્યા અનુસાર યુવતી ડ્રાઇવિંગ સિખવા માંટે મારૂતિ શોરૂમ પર જતી હતી તે સમયે એક્ટિવા પર રોડ ક્રોસ દરમિયાન લુણાવાડા થી ગોધરા તરફ જતી ઇનોવા કાર ગાળી નંબર RJ 03UA5534 પુર ઝડપે અને ગફલત ભરી રીતે ગાળી ચલાવતા ગામ ઘોરપૂરા ભાટની રહેવાસી યુવતી નું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે ત્યારે મૃતકના પરિવાર જનો ઘેર શોકની લાગણી અનુભવી રહ્યાં છે ત્યારે પોલીસ ઘટના સ્થળ પર પોહચી લાસ ને ૧૦૮ ના માધ્યમથી કોટેજ પી.એમ અર્થે મોકલી કાર ચાલક ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે મહિસાગર જિલ્લામાં અવાર નવાર આવી દુર્ઘટના બનતી હોય છે ત્યારે અમુક હાઇવેના ટરનીગ પોઇન્ટ પર બમ્પ મૂકવા ગ્રામજનો જાણવી રહ્યાં છે ત્યારે આવી ઘટના ફરી ન બને તે માટે પ્રશાસન કઈ નક્કર પગલાં ભરવા જોઇએ..