છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકા ના કદવાલ ગામે શેઠ શ્રી એમ.એ કદવાલવાલા હાઇસ્કુલ માં રાષ્ટ્રીય મતદારદિવસ ની ઉજવણી કરવામાં આવી

અલ્તાફ મકરાણી કદવાલ 

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકા ના કદવાલ  ગામે શેઠ શ્રી એમ.એ કદવાલવાલા  હાઇસ્કુલ માં 25/1/2021 રાષ્ટ્રીય મતદારદિવસ ની  ઉજવણી કરવામાં આવી શાળાના ધોરણ 10 તથા 12 ના વિદ્યાર્થીઓને મતદારો ની તાકાત વિષે માહિતગાર કરવામાં આવ્યા અને  તેઓને પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી.કે આગામી ચૂંટણીની અંદર કોઈપણ જાતના પ્રલોભન મા આવીને કે લોભામણી લાલચો આપી મતદાનની માગણીમતદારો  કરશે તો તેનો સર્વે વિરોધ કરીશું અમે એવા મતદારોને સબક  શીખવાડવા માટે અમે તત્પરરહીશું અને  કોઈ પણ  પક્ષકારો ની ખોટા પ્રલોભન વાળા રસ્તે દોરાઈશુ નહિ અને તેમની ખોટી  વાતો મા આવીશું નહિએવી આચાર્ય શ્રી હરનામસિંહ સાહેબેતથા તેમની શાળાના 17જેટલાં કર્મચારી ઓ ની તથા મહેમાન તરીકે બોલાવેલા ફારૂકભાઈ તથા રાહૂલ ભાઈ ની હાજરીમા   આવેલા 50થી વધુ  બાળકોને સપત લેવડાવ્યાઅને બાળકો ને જાગૃત કર્યા  જેબાળકો માટે તેમના જીવન કાળ દરમ્યાન તટસ્થતથા ભ્રષ્ટાચાર વગરની  સરકાર બનાવવા ખુબજ  જરૂરી બનશે.આચાર્યે જણાવ્યું કે દરરોજ સ્કૂલે આવીશ સોશિયલ distance સાથે તથા માસ્ક પહેરીને આવીશ ને કોરોના વાયરસથી સૌને માહિતગાર કરીશ તેવા પણ શપથ લેવડાવ્યા