છોટાઉદેપુર ના પાવીજેતપુર તાલુકાના ભીખાપુરા ગામ મા આવેલ ખાનગી શાળા હરિઓમ વિદ્યામંદિર તથા શ્રી ભીખાપુરા આદિવાસી સાર્વજનિક હાઈસ્કૂલ માં ધો.10 આ અને 12 ના વર્ગો શરૂ.

છોટાઉદેપુર ના પાવીજેતપુર તાલુકાના ભીખાપુરા ગામ મા આવેલ ખાનગી શાળા હરિઓમ વિદ્યામંદિર તથા  શ્રી  ભીખાપુરા આદિવાસી સાર્વજનિક હાઈસ્કૂલ માં ધો.10 આ અને 12 ના વર્ગો શરૂ.
અલ્તાફ મકરાણી
છોટાઉદેપુર ના પાવીજેતપુર તાલુકાના ભીખાપુરા ગામ મા આવેલ ખાનગી શાળા હરિઓમ વિદ્યામંદિર તથા  શ્રી  ભીખાપુરા આદિવાસી સાર્વજનિક હાઈસ્કૂલ માં ધો.10 આ અને 12 ના વર્ગો શરૂ.

અલ્તાફ મકરાણી કદવાલ

છોટાઉદેપુર ના પાવીજેતપુર તાલુકાના ભીખાપુરા ગામ મા ધોરણ-૧૦ અને ૧૨ની  ખાનગી શાળા હરિઓમ વિદ્યામંદિર તથા  શ્રી  ભીખાપુરા આદિવાસી સાર્વજનિક હાઈસ્કૂલ આવેલી છે. જે આજે 11-1- 2021 સોમવાર ના રોજ દસ મહિના ના  લાંબા સમય બાદ આજે જ્યારે ધોરણ-10 અને 12ના વર્ગો શરૂ કરવાની સરકારશ્રી એ  રજા આપી છે ત્યારે શાળાના આચાર્યો તથા શિક્ષક સ્ટાફ પોતે ખૂબ જ ઉત્સાહી છે.  વિદ્યાર્થીઓના વાલી ઓ એ પોતાના બાળકને સ્કૂલમાં ભણાવવા માટે સંમતિ પત્રક સાથે બાળકોને સ્કૂલમાં મોકલ્યા  છે.  અને બધા જ વિદ્યાર્થીઓ મોડે માસ્ક બાંધી હાથ સૅનેટાઇઝર હાથ ધોઈ  સોશિયલ નું પાલન કરી અભ્યાસ કરશે તેઓના વર્ગખંડની બેઠક વ્યવસ્થા પણ સોશિયલ distance રાખીને કરવામાં આવશે. કોરોના મહામારી ના કારણે બાળકોનો છે અભ્યાસ ક્રમ બગડ્યો છે.  તેને પૂરો કરવા માટેશિક્ષકો પણ પૂરેપૂરી રીતે  તૈયાર છે.
       અહીં શાળાઓમાં સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ બાળકો નો અભ્યાસ પૂર્ણ કરાશે.