પાવીજેતપુર તાલુકા ના કદવાલ ગામે બીજા તબક્કા માં રેફરલ તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં 8 જેટલા કદવાલ પોલીસના સ્ટાફ ને રસીકરણ કરવામાંઆવ્યું હતું

અલ્તાફ મકરાણી કદવાલ

છોટાઉદેપુર જિલ્લા નાં પાવી જેતપુર તાલુકા ના કદવાલ ગામે બીજા તબક્કા માં રેફરલ તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં 8 જેટલા કદવાલ પોલીસના સ્ટાફ ને રસીકરણ કરવામાંઆવ્યું હતું

પાવી જેતપુર તાલુકા ના કદવાલ નાં રેફરલ હોસ્પિટલ તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં આજરોજ કદવાલ પોલિસ સ્ટેશન સ્ટાફ ના નગીનભાઈ,ચન્દુભાઈ  ,નિલેશભાઈ,વિજયભાઈ ,સુમિતભાઈ, હરીશભાઈ, સુરેશ ભાઈ. વગેરે પોલીસ સ્ટાફ ને કોરોનાં વેકશીન આપવામાં આવી હતી તેમાં1કલાક ઓબસર્વ માં રાખ્યા પછી કોઈ પણ જાત ની આડઅસર થઈ નથી તેવો ને કદવાલ  રેફરલ હોસ્પિટાલત તથા સામુહિક કેન્દ્ર ખાતે ડોક્ટર ઘનશ્યામ રાઠવા  તથા તેમનાં સ્ટાફ દ્વારા વેકશીન આપવામાં આવી હતી તેમાં કોઈ ને  આડઅસર થઈ નાં હતી.