છોટાઉદેપુર જિલ્લા ના પાવી જેતપુર તાલુકા નાં કદવાલ સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા રેફરલ હોસ્પિટલ નાં સ્ટાફ ને covid19ના સામે રક્ષણ આપતું બ્રાહ્મસ્ત્ર વેક્સીન તમામ સ્ટાફ ને મુકવામાં આવી.

અલ્તાફ મકરાણી કદવાલ

પાવી જેતપુર તાલુકાના કદવાલ ગામે આજરોજ. 28. 1. 2021. ગુરુવાર નાં રોજ કદવાલ રેફરલ હોસ્પિટલ તથા સામુહિક કેન્દ્ર માં ર્ડો રવિ સાહેબ, ડોક્ટર હિમાંશુ મેડિકલ ઓફિસર, તથા  હિમાંશુ ભૈયાજી જુનિયર ક્લાર્ક,  ઉષાબેન રાઠવા તથા પ્રિયંકા ભાભોર તથા જ્યોતિ બારીયા  તથા અંકિતા રાઠોડ, તથા મહેન્દ્ર તડવી તથા મુકેશભાઈ બારીયા ડ્રાઇવર, તથા મંજુલાબેન તથા સ્વીપર ચેતનભાઇ હરીજન આજ રોજ તમામ સ્ટાફ  ને કોરોનાં વેક્સિન ની રશીકરણ  મુકવામાં આવી હતી. આ વેક્સીન મુક્યા બાદ કોઈ ને આડ અસર થઇ નથી તે જાણવા મળ્યું હતું