છોટાઉદેપુર જિલ્લા ના પાવી જેતપુર તાલુકાના કદવાલ ગામે આજરોજ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

છોટાઉદેપુર જિલ્લા ના પાવી જેતપુર તાલુકાના કદવાલ ગામે આજરોજ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

"છોટાઉદેપુર જિલ્લા ના પાવી જેતપુર તાલુકાના કદવાલ ગામે આજરોજ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. "
         છોટાઉદેપુર જિલ્લા ના પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામે આજરોજ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ કદવાલ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં તપાસ કરતાં જાણવા મળેલ છે કે, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ચાલુ ઓપીડી માં બે દર્દીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવેલ છે. તેવી માહિતી મળતા કદવાલ ગામમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. દર્દીની માહિતી મેળવતા સામુહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ જણાવ્યું હતું કે, પુષ્પાબેન રમેશભાઈ બારોટ જેઓ છેલ્લા પંદર દિવસ થી બહાર રાજસ્થાન માં રહીને આવેલ છે. જેઓ ગત બે દિવસ થી કદવાલ પોતાના ઘરે પરત આવેલ છે. તેમજ તેમના માતા નામે નિશા બેન રમેશભાઈ બારોટ, જેઓ આજરોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર પર તપાસ કરાવતા બંને દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવેલ છે. તેથી તેઓને આજરોજ તેઓને વડોદરા ખાતે હોમ કોરોનટાઇન કરવામાં આવેલ છે. તેવી માહિતી મળેલ છે.