જાંબુઘોડા તાલુકાના બીઆરસી ભવન ખાતે લુઇસ બ્રેઇલ ની જન્મ જ્યંતી ની ઉજવણી

જાંબુઘોડા તાલુકાના બીઆરસી ભવન ખાતે લુઇસ બ્રેઇલ ની જન્મ જ્યંતી ની ઉજવણી માઈક્રોસોફ્ટ ટીમ્સના માધ્યમથી કરવામાં આવી હતી.જેમાં તાલુકાના દિવ્યાંગ બાળકો અને વાલી તથા શાળાના શિક્ષકો સહભાગી બન્યા હતા.જેમાં બાળકોને લુઇસ બ્રેઇલ વિશે ચર્ચા કરવામાં આવી.તાલુકા શાળાના શિક્ષક શ્રી કુતુબભાઈ મોરસવાળાએ પણ પોતાના અનુભવ રજૂ કર્યા હતા.અને બીઆરસી કો ઓ રમેશભાઈ એ  દિવ્યાંગ બાળકોને તેમની શક્તિ તથા તેમને મળતા લાભો તથા જીવન કંઈક કરી બતાવવાની ઇચ્છા શક્તિ પ્રબળ બને તે રીતે પ્રોત્સાહિત કર્યા હતા.તાલુકાના 4 બાળકોને લેન્સ પણ આપવામાં આવ્યા હતા.સાથે સાથે આઈ ઇ ડી વિભાગમાં કામ કરતા શિક્ષકો અને સીઆરસી કો ઓ એ પણ આ કાર્યક્રમ સહભાગી બની પોતાનું યોગદાન આપ્યું હતું.ઓનલાઇન તાલીમ માટે એમ આઈ એસ કો ઓ એ ટેક્નિકલ સહયોગ પૂરો પાડ્યો હતો.છેલ્લે બીઆરસી રમેશભાઈ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.