પંચમહાલ જિલ્લા કક્ષાએ 17000 એન્ટ્રી માંથી જાંબુઘોડા તાલુકા ની શારદા મંદિર વિધાલય કરા ની બે વિધાર્થીની ઓ એ અલગ અલગ સ્પર્ધા માં તૃતીય સ્થાન પ્રાપ્ત કરી જાંબુઘોડા તાલુકા નું ગૌરવ વધાર્યું

ઓનલાઇન ચિત્ર સ્પર્ધા

" કોરોના વૉરિયર્સ " માં પંચમહાલ જિલ્લા કક્ષાએ કુલ 17000 એન્ટ્રીમાંથી શારદા મંદિર વિદ્યાલય કરા શાળાની વિદ્યાર્થીની કુ.બારીઆ કૃપાલી બેન તૃતીય સ્થાન પ્રાપ્ત કરતાં, પંચમહાલ ડાયટ શ્રી ઉમેશભાઈ હસ્તે રૂ.5000 નો ચેક એનાયત કરવામાં આવ્યો....! વિજેતા દીકરી ને અભિનંદન આપતાં શાળા ગૌરવ ની લાગણી અનુભવે છે.

ઓનલાઇન નિબંધ સ્પર્ધા 

" આત્મનિર્ભર ભારત " માં  પંચમહાલ જિલ્લા કક્ષાએ કુલ 17000 એન્ટ્રીમાંથી શારદા મંદિર વિદ્યાલય કરા શાળાની વિદ્યાર્થીની કુ.પઠાણ મુસ્કાન બાનું તૃતીય સ્થાન પ્રાપ્ત કરતાં , પંચમહાલ ડાયટ શ્રી ઉમેશભાઈ હસ્તે રૂ.5000 નો ચેક એનાયત કરવામાં આવ્યો...! વિજેતા દીકરીને અભિનંદન આપતાં શાળા ગૌરવ ની લાગણી અનુભવે છે.