રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે રાજગઢ પોલીસ દ્વારા લેવામાં આવેલ મતદાન ની પ્રતિજ્ઞા

રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે રાજગઢ પોલીસ દ્વારા લેવામાં આવેલ મતદાન ની પ્રતિજ્ઞા

મિતુલ શાહ ઘોઘંબા


આગામી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી-2021 અનુસંધાને ચૂંટણી લોકતાંત્રિક પરંપરાઓ પ્રમાણે મુક્ત, ન્યાયી, નિર્ભયતાપૂર્વક શાંતિપૂર્ણ ચૂંટણી યોજાય તે સારુ 
         તેમજ નીચે મુજબ
 મતદારોએ લેવાની પ્રતિજ્ઞા
અમે ભારતના નાગરિકો, લોકશાહી તંત્રમાં શ્રદ્ધા રાખીને આથી પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે અમારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત,ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમા જાળવીશું તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ ,જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરીશું
 તે મુજબના શપથરાજગઢ પોલીસ સ્ટેશન ખાતે રાજગઢ પોલીસ દ્વારા લેવામાં આવેલ મતદાન ની પ્રતિજ્ઞા