ઘોઘંબામા ચુટણી ના બ્યુગલો સંભળાઈ રહ્યા છે મોટા ભાગના લોકો પોતાની દાવેદારી ઓ નોધાવી ચુકયા છે ત્યારે ધોધંબા અને રાજગઢ પાલ્લા ની સીટ ઉપર સૌની નજરો મંડાઈ રહી છે

ઘોઘંબામા ચુટણી ના બ્યુગલો સંભળાઈ રહ્યા છે મોટા ભાગના લોકો પોતાની દાવેદારી ઓ નોધાવી ચુકયા છે ત્યારે ધોધંબા અને રાજગઢ પાલ્લા ની સીટ ઉપર સૌની નજરો મંડાઈ રહી છે

મિતુલ શાહ ઘોઘંબા

ઘોઘંબામા ચુટણી ના બ્યુગલો સંભળાઈ રહ્યા છે મોટા ભાગના લોકો પોતાની દાવેદારી ઓ નોધાવી ચુકયા છે ત્યારે ધોધંબા અને રાજગઢ પાલ્લા ની સીટ ઉપર સૌની નજરો મંડાઈ રહી છે ત્યારે જુના જોગી ઓ એ નવા ઉમેદવાર સામે ટકકર લેવા ઉચી એડી નુ જોર લગાવી દીધુ છે. ત્યારે સોશ્યલ મીડિયા મા કેટલાક ઉમેદવાર ની દાવેદારી ના ફોટા પણ વહેતા થઈ ગયા છે આવા જ સમયે કેટલાક તકસાધુ ઓ બાજી ફેરવી દેવાના કારસા ઓ પણ કરવા લાગ્યા છે. એ તો નકકી જ છે કે આ વખત ની ચુટણી રસાકસી ભરી રહેશે કેમકે આમ આદમી પાર્ટીના કેટલાક લોકો પણ આ વખતે મેદાન પર છે
ધોધંબા તાલુકાના કણબી પાલ્લી ગામે વારંવાર ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે કણબી પાલ્લી ગામ નાજ  સામાજિક કાર્યકર સનાભાઇ ભારત ભાઈ સોલંકી દ્વારા તાલુકા વિકાસ અધિકારી કચેરી ખાતે આરટીઆઇ માંગવામાં આવી છે જેમાં તેમને પ્રધાનમંત્રી આવાસ માં ટૂંકા નામ વારી આઈડી માં સમાવેશ થતા ફેમીલી આઇડી ની નજર રજુ કરવા તેમજ સરદાર એક સરદાર2 તથા ઇન્દિરા આવાસ યોજના ના લાભાર્થીઓની યાદી રજૂ કરવા ઉપરાંત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કણબી પાલ્લી ગામ પંચાયતમાં બેઝલાઇન મુજબ બનેલા શૌચાલય ના રકમની ચૂકવાયેલી યાદી રજૂ કરવા ઉપરાંત કણબી પાલ્લી ગામ પંચાયતમાં થયેલા વિકાસના કામોના વર્ક ઓર્ડર કમ્પલસરી ચુકવાયેલા બીલો રજુ કરવા ટીડીઓને રજૂઆત કરેલ છે. ગોગંબા તાલુકાના કણબી પાલ્લી ગામે છેલ્લા કેટલાક વર્ષોથી રાજકીય લોકો દ્વારા આટલા વર્ષો મા ફક્ત પોતાના જ વીકાશ કરાયા છે ગામનો કોઈ જ વીકાશ થયો નથી તેવો આરોપ ધોધંબા તાલુકા વીકાશ અધિકારી ને ઉલ્લેખી ને શનાભારત દ્વારા કરવામાં આવ્યો છે.વીકાસ ની દ્રષ્ટિએ જોઈએ તો ગોકુલગામ ના બોર્ડ મારી ફરતુ આ ગામમાં આજ સુધી કોઈ પણ સુવિધા ઉપલબ્ધ નથી હવે આવનાર સમય જ નકકી કરશે કે કોન કેટલા પાણીમાં છે. કે પછી આ વખતે પણ રામના નામે પથરા તરી જાય તો જ નવાઈ