પંચમહાલ જિલ્લાના ધોધંબા તાલુકામાં ઓનલાઈન સ્વામી વિવેકાનંદ ના યુવા બોડૅ દ્વારા લાઈવ પ્રોગ્રામ કરવામાં આવ્યો.

પ્રણવ પટેલ/મિતુલ શાહ ઘોઘંબા

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના યુવા સ્વામી વિવેકાનંદ જન્મ જ્યંતી નિમિત્તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી  વિજય રૂપાણી સાહેબે તા ૧૧/૧/૨૦૨૧ ઓનલાઈન લાઈવ પ્રોગ્રામ  દ્વારા ગુજરાત ના દરેક તાલુકામાં યુવા તેમજ વકીલ વડીલો અને સંતો ઓ ને સંબોધન કરવામાં આવ્યું હતું જેમાં આઠ હજાર થી વધુ   મહાનુભાવો ને સંબોધન કરવામાં આવ્યું હતું જેમાં ઘોઘંબા તાલુકાના ૨૩ જેટલા લોકોનું સંબંધિત કરતાં  મહાનુભાવો હાજર રહ્યા હતા ઘોઘંબા તાલુકાના સંત   વિક્રમદાસ મહરાજ પણ હાજર રહ્યા હતાં સંયોજક હર્ષદસિંહ તેમજ સ્વામી વિવેકાનંદ યુવા મિત્રો તેમજ વડીલો અને વકીલો   પણ હાજરી આપી હતી.તાલુકા સંયોજક રાયસિંગભાઈ આર પરમાર ને સ્વામી વિવેકાનંદ યુવા બોડૅ ના કાયૅકરતા ઓ હાજર રહ્યા હતા.