ઘોઘંબા રાજગઢ પોલીસ દ્વારા ઘોઘંબા ફાટક ચોકડી ઉપર નવીન પોલીસ ચોકીનો આરંભ

ઘોઘંબા રાજગઢ પોલીસ દ્વારા  ઘોઘંબા ફાટક ચોકડી ઉપર નવીન પોલીસ ચોકીનો આરંભ
મિતુલ શાહ
ઘોઘંબા રાજગઢ પોલીસ દ્વારા  ઘોઘંબા ફાટક ચોકડી ઉપર નવીન પોલીસ ચોકીનો આરંભ

મિતુલ શાહ ઘોઘંબા

ઘોઘંબા રાજગઢ પોલીસ દ્વારા  ઘોઘંબા ફાટક ચોકડી ઉપર નવીન પોલીસ ચોકીનો આરંભ કરવામાં આવ્યો હતો કેટલાય વર્ષોની માગણી નો અંત આવ્યો હતો છેલ્લા એક વર્ષ થી રાજગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી એસ આઈ આર ગોહિલ ના આગમન થી પ્રજામાં સંતોષની લાગણી ફેલાઇ ગઇ હતી જ્યારે બેનંબરી યા ઓમા હાહાકાર મચી ગયો હતો લોક ડાઉન ના સમયમાં છેલ્લા એક વર્ષના ગાળામાં રાજગઢ પોલીસ દ્વારા ૨૫ લાખ રૂપિયા ના ઇંગ્લિશ દારૂ નો હાલોલ જાંબુડી રોડ પર નાશ કરવામાં આવ્યો હતો. રાજગઢ પી.એસ.આઇ આર ગોહિલ દોરા લોક ડાઉન ના સમયમાં કેટલાય સેવાકીય કાર્યો પણ કરવામાં આવ્યા હતા તે ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ન પહેરવા પેટે લાખોનો દંડ કરવામાં આવ્યો હતો. ઘોઘંબા રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર ગોહિલ દ્વારા લોકોના મન ને વાચા આપીને ઘોઘંબા બસ સ્ટેન્ડ ગણેશ પર ધનેશ્વર રોડ ઉપર તેમજ હાલોલ ચોકડી ઉપર ફાટકે પોલીસ પોઈન્ટ ઓ મુકાતા બે નંબરી ધંધા માં ફફડાટ ફેલાઈ ગયો હતો