રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ,રાજગઢ પોલીસ સ્ટેશનના પી. એસ.આઈ આર.આર.ગોહિલ ના નેતૃત્વમાં સમગ્ર સ્ટાફ ને રસીકરણ કરવામાં આવ્યું

મિતુલ શાહ ઘોઘંબા

આજરોજ રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ગોધરા ખાતે કલેકટર શ્રી અમીત અરોરા તથા પંચમહાલ એસ.પી.  લીના પાટીલદ્વારા આખા પંચમહાલ જિલ્લામાં પોલીસ અધીકારી ઓ તેમજ સ્ટાફ ને પોતાના થી શરૂઆત કરાવાઈ હતી. ધોધંબા તાલુકાના ૬૨૫ લોકોની નોધણી સામે આજે અગીયાર વાગ્યા સુધીમાં ત્રીસ જેટલા અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ને કોરોના વેકસીન નો સફળ પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમા ધોધંબા મામલતદાર તેમજ રાજગઢ પોલીસ સ્ટેશનના પી. એસ.આઈ  આર.આર.ગોહિલ ના નેતૃત્વમાં સમગ્ર સ્ટાફ ને રસીકરણ કરવામાં આવ્યું હતું. આ રસીકરણ થી કોઈ ને કોઈપણ પ્રકારની સાઈડ ઈફેક્ટ જોવા મળી નહોતી તે ખુબ જ આનંદ ની વાત હતી. રાજગઢ પોલીસ સ્ટેશનમાં તમામ કર્મચારીઓ એ બેખોફ બનીને કોરોના અભીયાન મા જોડાયા હતા. ધોધંબા રેફરલ હોસ્પિટલમાં ડોક્ટર પારસ પટેલ તેમજ ડોક્ટર નયન જોશી દ્વારા તમામ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ ને સફળતા પૂર્વક રસીકરણ કરી પોતાનો સહયોગ આપ્યો હતો