છોટાઉદેપુર જિલ્લા ખાતે 11માં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી

છોટાઉદેપુર જિલ્લા ખાતે 11માં રાષ્ટ્રીય મતદાર  દિવસની ઉજવણી

પ્રીતમ કનોજીયા ભીખાપુરા

છોટાઉદેપુર જિલ્લા ખાતે 11માં રાષ્ટ્રીય મતદાર  દિવસની ઉજવણી જિલ્લા ચુટણી અધિકારી માનનીય કલેકટર સાહેબશ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી. જેમાં 137 છોટાઉદેપુરમાં ચૂંટણીની મતદારયાદી સંબંધી સરાહનીય કામગીરી અન્વયે 137 છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી કલેકટર સાહેબ દ્વારા શ્રેષ્ઠ સુપર વાઈઝર તરીકે ભીખાપુરા ગ્રુપ શાળાના આચાર્યશ્રી અર્જુનભાઈ કિર્તીભાઈ લુહાર નું  સન્માન કરવામાં આવ્યું .આ રાષ્ટ્રીય પર્વ પર સૌ સન્માનીય અધિકારી
સાહેબશ્રી નો આભાર સાથે ઋણવ્યક્ત કર્યો.