છોટાઉદેપુર જિલ્લા નાં પાવી જેતપુર તાલુકા ના વડોથ જાહેર રસ્તા ઉપર થી કદવાલ પોલીસે 95.790 રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો

છોટાઉદેપુર જિલ્લા નાં પાવી જેતપુર તાલુકા ના વડોથ જાહેર રસ્તા ઉપર થી કદવાલ પોલીસે 95.790 રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો
પ્રીતમ કનોજીયા

પ્રીતમ કનોજીયા ભીખાપુરા

પાવી જેતપુર તાલુકા નાં કદવાલ પોલીસ વિસ્તાર નાં વડોથ ગામે બસસ્ટેશન પાસે થી જાહેર રોડ ઉપર થી અંગત બાતમીદારો થી બાતમી મેળવી કદવાલ પોલીસ. ઇન્સ. એચ. આર. જેતાવત તથા સ્ટફ નાં માણસો નાંઓ સાથે વડોથ ગામે બસસ્ટેશન પાસે જાહેર રોડ ઉપર ભારતીય દેશી દારૂ નાં બનાવટી નાં પ્લાસ્ટિક નાં હોલ તથા કાચના કોટરયામળી કુલ બોટલ. નંગ 95. ની કિંમત રુપિયા. 30790. તથા બે મો. સા. ની કિંમત રુપિયા 65000/મળી કુલ કિંમત રુપિયા 95, 790 નો કદવાલ પોલીસ ને કબ્જે કરી પોહીબેસન નો કેસ શોધી ત્રણ ઈસમ ને પકડી તેઓનાવિરુદ્ધ માં ગુન્હો દાખલ  કરી કદવાલ પોલિસ એ આગળ ની તપાસ હાથ  ધરવામાં આવેલ છે.