સર્વ સમાજ સેના ટ્રસ્ટ અમદાવાદ જિલ્લા ટીમ દ્વારા માનવતા મહેકી ઊઠે તેવુ સેવાકાર્ય

સર્વ સમાજ સેના ટ્રસ્ટ અમદાવાદ જિલ્લા ટીમ દ્વારા માનવતા મહેકી ઊઠે તેવુ સેવાકાર્ય

 સર્વ સમાજ સેના ટ્રસ્ટ અમદાવાદ જિલ્લા ટીમ દ્વારા માનવતા મહેકી ઊઠે તેવુ સેવાકાર્ય કરવામાં આવ્યું હતું.
સર્વ સમાજ સેના ગુજરાત ના મુખ્ય સંયોજક મહિપતસિંહ ચૌહાણ દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભૂખ્યાને ભોજન નામની સેવાકાર્ય ચલાવવામાં આવી રહ્યું છે જેમાં આજ રોજ મહીસાગર જીલ્લાના બાલાસિનોર તાલુકાના જનોડ ગામમાં એક દિકરી ને બ્લડ સુગર ની બીમારી છે તો સર્વ સમાજ સેના અમદાવાદ જિલ્લા ટીમ અને દાતા શ્રી ઓ ની મદદ થકી આજ રોજ અમદાવાદ થી કુરીયર મારફતે બાલાસિનોર મોકલી આપવામાં આવી છે અને ત્યાંથી સર્વ સમાજ સેના બાલાસિનોર તાલુકા પ્રમુખ હિતેન્દ્ર સિંહ સોલંકી કુરિયર ઓફિસ પરથી દવા લઈને બાલાસિનોર થી 20 કિલોમીટર આવેલ જનોડ ગામમાં દીકરીને દવા પહોંચાડવામાં આવશે આ તમામ સેવાકાર્યમાં સાથ સહકાર આપનાર જી ,જી ,ચાવડા સાહેબ હર્ષદભાઈ સોલંકી, ધર્મેન્દ્ર ભાઈ વાઘેલા, અમિતભાઈ ઠાકોર સેંધાભાઈ વાણીયા, હિતેન્દ્ર સિંહ સોલંકી ખૂબ મહેનત ઉઠાવી  હતી